ખબર નહિ કેમ, બસ જે થાય છે તે સારા માટે!

  • 6.1k
  • 1
  • 1.3k

SMILE ...આ શબ્દ સાંભળી ને બધા ના મોઢા પર સ્વીટ SMILE આવી ? , કદાચ તો આવીજ હશે!! સાંજ થવાને વાર હતી શું લખવું શું નહિ તેની મુંજવણ હતી, ત્યાં મને અમારા ઘર ની સામે આવેલો બગીચો દેખાણો. ત્યાં ઘણા ખરા નાના ભુલકાવો હતા જે હીંચકા ખાતા હતા, પકડામ- પટ્ટી રમત રમતા હતા અને મારુ ધ્યાન તેમના મોઢા પરજ હતું, એક આરામ દાયક સ્મિત. વાતાવરણ માં ખીલખીલાટ હતો, પંછી નો કલરવ હતો, હવાનો મંદ મંદ અહેસાહ હતો અને હા થોડી દૂર વૃધો નું ટોળું હતું જે કદાચ સતસંગ કરતા હશે. હું ત્યાં જઈને એક બાંકડા પાર બેસી ગય. ત્યાં મારુ