આરતીને સતત એવું જ લાગતું હતું કે એમનું ઘર માં કોઈ સ્થાન જ નથી. પહેલા ગામ રહેતી શહેરમાં આવીને તો પોતાની કોઈ ઈચ્છાઓ કોઈને કહી જ ન શકી. ને અંદર અંદર રુંધાઈ ગઈ. આરતીને અચાનક ચક્કર આવતાં બધાં પહેલા તો ગભરાય ગયા. પ્રશ્ન એ હતો કે હવે ક્યાં દવાખાને લઇ જવી કારણ કે વર્ષોથી જે દવાખાને જતાં તે જ ડૉક્ટરના હિસાબે રેખાબેનનું મૃત્યુ થયેલું, એવું ઘરનાં બધાં સભ્યોનું માનવું હતું. આરતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં તેમનું નિદાન થયું ને નક્કી સમયે બધાં ગામડે જવા રવાના થયા. કલ્પના,