નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 15

  • 2.8k
  • 1
  • 1.2k

મિત્રો, સોપાન 14માં આપણે જોયું કે હરિતાની જેમ પરિતા પણ માનસિક રીતે હર્ષના નેજા હેઠળ આવી ગઈ. પરિતાને તેનો અભ્યાસ કરાવવાનું શરુ પણ થઈ ગયું. હરિતાને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ. તે હવે ઘેર આવી ગઈ છે. આજે શરદ પૂર્ણિમા છે અને પંદર દિવસ પછી આવશે દિવાળી. બેસતા વર્ષે આ ત્રણે પરિવાર જો કોઈ વિઘ્ન ન આવે તો યાત્રા-પ્રવાસ શરૂ કરશે. તો ચાલો આપણે જોડાઈ જઈએ આ નિર્મળ, દૂરંદેશી દ્રષ્ટિ ધરાવનાર ત્રિપુટી સાથે ... સોપાન 15ની પાંખે.??????????????????? નીલગગનની સ્વપ્નપરી ...!!