મારી અને પ્રશાંત ની વાતો પૂરી થયા પછી મે એ નંબર પર કોલ કર્યો.સામેથી એક પરિચિત સ્વર સંભળાયો, આ સ્વર કોઈ છોકરાનો હતો, તરત જ તેને કહ્યું," હાય હું કે.કે....મારો કોઈ જવાબ ન આવતા તેને ફરી કહ્યું, " અરે હું છું કશ્યપ, આજે કોલેજ માં મળ્યા હતા, ભૂલી ગયા કે શું?" " પણ મારો નંબર તમારા જોડે..?"મે કહ્યું તરત અધૂરા પ્રશ્ને તેને હસતા કહ્યું ," મને નથી લાગતું કોલેજ નાં ડાયરેક્ટ ના છોકરા માટે કોઈ નંબર મેળવવો અઘરો હોય સકે" મે કહ્યુ" હા , એ વાત તો