પરાગિની 2.0 - 40

(29)
  • 3.7k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૪૦ રિની બારી પાસે આવીને ઊભી રહી જાય છે અને ઉપર તારાઓથી ભરેલા આકાશને નિહાળતી હોય છે. પરાગ પાછળથી આવી રિનીને હગ કરી લે છે. રિનીનો હાથ તરત પરાગનાં હાથ પર મૂકાય જાય છે. બંને આમ જ ઊભા રહે છે. પરાગ ધીમેથી તેની વાત ચાલુ કરે છે. રિની, તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરુ છું... તારા માટે બગુ પઝેસીવ છુ... સિમિતને તું હજી ઓળખતી નથી... વધારે કંઈ નહીં કહુ તને... ભવિષ્યમાં સિમિત સાથે કામ કરવાનું થશે.. બસ તું એની સાથે કામ પૂરતી જ વાત કરજે..! અને હા, આ જ પછી કંઈ પણ વાત હોય