પ્યારની રાહમાં... - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

(14)
  • 3.4k
  • 3
  • 1.4k

કહાની અબ તક: ધરા ઋષભ ને પ્યાર કરે છે. પણ બંને એકમેકને કહી નહીં શકતા! ધરા ઋષભ ને કહે છે કે એણે અને પ્રેરણાને શું છે કે બધા એ બંનેને ચીડવ્યા કરે છે! વધુમાં જ્યારે મસ્તીમાં ઋષભનો ભાઈ એની સાળી ધરાને માટે કહે છે કે એ તો એની અડધી પત્ની છે તો ઋષભનાં ભાભી પણ ઋષભ માટે કહે છે કે ઋષભ પણ એનો અડધો પતિ છે! ત્યારે જ કોઈ કહે છે કે ના રે ઋષભ તો પ્રેરણાનો છે એમ! તો પ્રેરણા બહુ જ ગુસ્સે થઈ જાય છે! ચા આપતી સમયે ગુસ્સામાં ધરા ઋષભના પગ પર જોરથી ચઢી જાય છે! બિચ્ચારો