ભીખુભા જાસૂસ - ૩

(29)
  • 5.5k
  • 1
  • 2.9k

પોતાની દુકાન વધાવી ને રાબેતા મુજબ ભીખુભા ઘરે પહોંચ્યા ટીવી જોયું પણ મન ના લાગ્યું. વિચાર કર્યો કે બાપા ને વાત કરે પણ આજે બાપા નો મિજાજ થોડો બગડેલો હતો. ભીખુભા પાથરી માં સુવા પડ્યા પણ આમ થી આમ પડખા ફર્યા કરે ઊંઘ આવે નહિ રાત ના લગભગ 2 વાગ્યા હશે છતાં પણ ભીખુભા સૂઈ શકતા ન હતા. માટે ભીખુભા ઊભા થયા ભગવાન નું નામ લીધું અને બાપા ના ખાટલા પાસે જઈ ને બાપા ને જગાડ્યા અને બોલ્યા " બાપા, મારે અમદાવાદ જવું છે, મારે જાસૂસી માં આગળ વધવું છે આજે એક ભાઈ આપણી દુકાને આવ્યા હતા તેને મને ખૂબ