પ્રણયમ - 7

  • 2.8k
  • 1
  • 1k

ભાગ : ૦૭તે ઝડપી ચાલમાં આગળ આવતી જાય છે જુએ છે તો જયદીપ તેને સુંદર સ્મિત આપી હસી રહ્યો હોય છે અને કહે છે બહુ સુંદર તૈયાર થયા છો હો જો તમે કીધું તું ને તમે આવજો મારા વતી.... લ્યો અમે સૌ આવી ગયા.હારિકાને હજી વિશ્વાસ નહોતો થયો એ કહે છે પપ્પા તમે જે મહેમાન...હા... હા... એ આજ મહેમાન બીજું ક્યાં કોઈ અમને તારી જેમ ધ્યાને આવે છે એમ કહી સૌ હસે છે. આ તરફ ખુશી થી હારિકા રડતી રડતી કિશોરભાઈને બાથ ભરી જાય છે.તમે સૌ મને કાંઇ કીધું જ નહી એમાં પાછા જય.. અરે જયદીપ તમે પણ આ સૌ