પ્રણયમ - 2

  • 3.5k
  • 1.1k

ભાગ : ૨" હારિકા.... હારિકા... પેલા તમે સાવ શાંત થઈ જાવ... અને હું શું પારકો છું... હે માસી.... તમે બંને મને દીકરાની જેમ રાખો છો... મારી ફરજ છે... અને હારિકા તમે શું આમ માસીને ખીજાવા લાગ્યાં એ સારું કેવાય...? તમે રૂમ જાવ હું આવું છું ત્યાં બધી વાત કરું છું જાવ ફ્રેશ થઈ જાવ. " એમ કહી જયદીપ, હારિકાને રૂમમાં જવા નું કહે છે. જોવો માસી અડધી રાતે પણ મારી જરૂર પડે તમે સંકોચ વગર ફોન કરજો હારિકા... ચિંતા કરે એટલે એ ગુસ્સે થઈ ગઈ હશે હું હમણાં એને સમજાવું છે. જો આ દવા છે માસાને થોડા નાસ્તો કરાવી આ દવા