પ્યારની રાહમાં... - 1

  • 3.4k
  • 3
  • 1.6k

"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું. "કંઈ પણ તો નહિ, હું એણે એ રીતે નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું. "હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ઉદાસ અને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું. "અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું. "તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા. સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી. "ધરા તો મારી બીજી