ભીખુભા જાસૂસ - ૧

(21)
  • 6.6k
  • 2
  • 3.2k

ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…ટ્રિંગ... ટ્રીંગ…(ત્રણ રીંગ માં ફટ દઈને ને ફોન ઉંચકી ને ભીખુભા)હેલ્લો, ભીખુભા જાસૂસ બોલું છું.આ સાંભળતાની સાથે જ સામે થી ખૂબ પરેશાન હોય તેવો અવાજ સંભળાયો " ભીખુભા, હું શેઠ લક્ષ્મીચંદ બોલું છું. મારે તમારું એક કામ હતું." આ સાંભળી ને મૂછો ના વળ ચડાવતા ભીખુભા બોલ્યા " બોલો શેઠ તમારે મારું શું કામ પડ્યું હમણાં તમારું કામ પતાવી દઈએ "આવા મજાકિયા શબ્દો સાંભળતાં ની સાથે જ શેઠ લક્ષ્મીચંદ ને એક વખત મન માં વિચાર આવ્યો કે શું આ ભીખુભા તેમની સમસ્યા નું સમાધાન કરી શકશે કે કેમ? પણ ભીખુભા નું નામ તેમના ખાસ માણસ એ શોધી ને