[અસ્વીકરણ] આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. ભાગ : ૧છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં