મારો કાવ્ય ઝરૂખો ભાગ : 28

  • 5.2k
  • 1.5k

Mother's Day ઉપર લખેલ કાવ્ય, કાવ્ય લખી રહ્યો હોઉં ત્યાર ની મારી લાગણી, સગર કીનારે કાલ કોને જોઈ તેમજ આજ ની પરિસ્થિતિ ને લઇ વ્યાપારી ની વ્યથા વગેરે ઉપર લખેલ કાવ્ય તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે દરેક કાવ્યો તમને પસંદ આવશે....કાવ્ય 01"માં"મમતા ની મુરત ને કરુણા ની દેવી છે "માં"દયા નો સાગર ને સૌથી સુંદર વ્યકિત છે "માં"અપેક્ષા વગર નું હેત વરસાવે માત્ર "માં""માં" નાં પાલવ મા સ્વર્ગ નું સુખ"માં" નાં પગ મા છે ચાર ધામ"માં" નાં હાલરડાં માં લાગે સાત સૂર"માં" નાં હાથ નું ભોજન લાગે છપ્પન ભોગ"માં" મારૂ ગરુર ને પહેલાં ગુરુ મારી "માં""માં"