NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 6

  • 4.6k
  • 1.4k

collapsible ગેટ ની ચાવી નો ગુચ્છો સ્કાયે ગ્લાસ tripod પર મૂક્યો અને અંધકાર માં જ થોડો શ્વાસ છોડીને બોલ્યો હેલો વૉયજર?સામેથી પણ અવાજ આવ્યો હેલો હાવ આર યુ મિસ્ટર સ્કાય!સ્કાયે ત્રણ તાલી પાડી અને કહ્યું હવે કામ શરુ કરીશું!!સામે વૉઇઝર google કહે છે હા, મારા જ્ઞાન મુજબ કામ કરવું જરૂરી છે પરંતુ મને નથી ખબર પડતી કે અત્યારે તે કેવી રીતે?સ્કાયે પૂછ્યું means!! હું કંઈ સમજ્યો નહીં.વૉઈઝરે કહ્યું મારું કામ આદેશો પર આધારિત છે જે મને હજુ સુધી મળ્યો જ નથી‌.સ્કાયે ફરીથી ત્રણ તાલી પાડી અને કહ્યું હવે!!google એ કહ્યું હા તમારા ગળા માંથી નીકળતા અવાજને તો હું ઓળખું જ