જેલ નંબર ૧૧ એ - ૬

  • 3.8k
  • 1.5k

'વિશ્વ,' મીથુન બોલ્યો, 'તને સાચ્ચે લાગે છે કે અમે તને ૧૧ - ના કેપ્ટિવ તરીકે આપી દઇશું? ના. એ લોકોને ડિસ્ટરેક્ટ કરવા અને પોતે બચવા માટે આ કરવું જરૂરી હતું.' વિશ્વાનલ એકદમ નાના છોકરા જેવો છે. તેણે મનાવવા, નાના છોકરા જેવુ એક્સપ્લનેશન જરૂરી છે. શ્રુતવલ મિત્ર એ ૧૧ - એ નો જનરલ હતો. તેના પાસે ૧૧ - એ નો પ્લાન હતો. પણ ૧૧ - એ માં પુરાવવા બીજા એક "કેપ્ટિવ"ની જરૂર હતી. એ શ્રુતવલની શરત હતી. શ્રુતવલતે મીથુન ના પ્રોફેસરનો ભાઈ છે. 'એ જાડિયા, બૌ ભાવના ખા અવે.' મંથના એ ઝોર થી વિશ્વાનલની પીઠ પર ધબ્બો માર્યો. પછી હસી. 'ક્વીટ લાફિંગ