ચાલો ઠીઠીયા કાઢીએ - 11 - જવાબદારીના ધાઢ જંગલમાં

  • 3.5k
  • 2
  • 1.6k

ભાગ અગીયારવાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,આજે પ્યુન અશોક, ઉંચી Krain પર ચડી ગયેલ અડવીતરાને પકડી, એને ફેદોડી, એના ઘાભા ને ડૂચા કાઢી, વર્ષો જૂનો બદલો લેવા આટલો ઉતાવડો કેમ થયો છે.હવે આગળ, અળવીતરો તો krain પર ચડી ગયો છે, અને પ્યુન અશોક, તેને ઝડપવા અને તેને ઝડપી ને સરખો કરવા, અને પોતાનો વર્ષો જૂનો બદલો લેવા, આજે રીતસર તલપાપડ થયો છે. એનાંજ અનુસંધાને,આજે અળવીતરો krain પરથી નીચે ઉતરી ભાગી ન જાય, એ માટે પ્યુન અશોકે, ફેક્ટરી વર્કશોપના બધાજ દરવાજા, અંદરથી બંધ કરી તાળુ પણ મારી દીધું છે. તાળું માર્યા પછી, એ તાળાની બધીજ ચાવીઓને, અડવીતરા પર આજે એને કેટલો ગુસ્સો છે, તેના ભાગરૂપે,