ઉલ્કાપિંડ ની સફર

  • 5.2k
  • 1.5k

રચના પ્રાથમિક શાળા માં ધોરણ ૬ માં રમેશભાઈ પૃથ્વી વિશે અવનવી માહિતી આપતા હતા તે જ દરમિયાન ક્લાસ ના મનહર કે જે સૌથી આગળ પડતો વિદ્યાર્થી એ જ પ્રશ્ન નો મારો ચલાવ્યો અને પોતે હજી ગઈ કાલે જ વાંચેલ ઉલ્કા વિશે મહિતી આપવા માટે કહ્યું. ત્યારે રમેશભાઈ એ જણાવ્યું કે બાળકો પૃથ્વી એ કંઈ આજ કાલ અસ્તિત્વ માં નથી આવી પૃથ્વી ના નિર્માણ માં ઘણી બધી પ્રવૃત્તિઓ ભાગ ભજવે છે અને આ બધી સંયુક્ત પ્રવુતિ ના કારણે પૃથ્વી જેવા ઘણા બધા અવકાશી પદાર્થો અસ્તિત્વ માં આવે છે.હવે જ્યારે ઘણા બધા વજનદાર અનિયમિત આકારના ના ટુકડાઓ જ્યારે સંયોજયી શક્યા ના