જીવેલા સપના ની વાતો       

  • 3.2k
  • 864

સપના!!! હા સપના વર્તમાન કે ભવિષ્યના નહિ, ભૂતકાળ નાં સપના. એવી ભૂતકાળ ની હકીકતો જે આજે મારા હૃદય નાં કોઈ ખૂણે સપના નાં રૂપે કંડારાઈ ને પડી છે, કે જેને હવે હું ફક્ત વિચારી શકું છું જીવી શકતો નથી.એ જિંદગી એ ખવરાવેલો એવો ખોરાક હતો કે જેના ક્યારેક તીખા તો ક્યારેક સંતુષ્ટિ નાં ઓડકાર હજી આવે છે. સ્કૂલ ની હોસ્ટેલ નાં એ દિવસો એ પ્રસંગો ને જ્યારે હું મારા મન માં વાગોળતો તો હોવ ત્યારે એમ થાય કે મેં પૂરી જિંદગી હોસ્ટેલ નાં જીવન માં જીવી લીધી.તેના કઈંક એવા પ્રસંગો જે હોઠો ની કરચલી ખોલી નાખે અને મનમાં ને મનમાં હાસ્ય