મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૯ (૨૮(૨)

  • 3.2k
  • 1.3k

તોફાનીઓ નો વર્ગ કે પ્રતિભાશાળી નો ?? સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં આ રીતે ભાગ લેતા લેતા સૌ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ વધ્યો અને મારા પ્રત્યે ના પ્રેમમાં પણ અનેક ગણો વધારો થતાં મારી વાતો ને હવે વધુ ધ્યાનથી અમલ કરતા થયા.ત્યાં મારો જન્મદિન આવ્યો...સાંજે કેક લઇને સહુ મારા ઘરે આવી,મને મોટી સરપ્રાઇઝ આપી.ખુશી થી મારી આંખોમાં આંસુ આવ્યા ને મે ફરી એક દાવ અજમાવ્યો ને કહ્યું કે શું તમે મને જન્મદિવસની કોઈ ભેટ નહિ આપો ? ત્યારે તે સહુએ કહ્યું કે બહેન આગલા વર્ષની વિધ્યાર્થિનીઓએ અમને કહ્યું હતું કે એમને તમારા માટે લીધેલ ગિફ્ટ તમે નહોતી લીધી ને એ પાછી આપીને એ પૈસા માંથી