ટોય જોકર - પાર્ટ 17

(12)
  • 3.6k
  • 1
  • 1.1k

તોય જોકર પાર્ટ 17 પ્રતીક અને જયદીપ એક કારખાને જોકર ટોય અંગે તપાસ કરવા આવ્યા હતા. પણ તેમને જોકર ટોય ના સ્થાને હેતુ મળે છે. આ હેતુ એ જ છોકરી હોય છે કે જે જોકર ભૂતની ચપટીથી મૃત્યું પામી ન હતી. જોતા એવું લાગતું હતું કે હેતુ બેહોશ છે. પણ તે બેહોશ ન હતી. તે જ્યારે પ્રતીક હેતુ પાસે ગયો ત્યારે હેતુ ઝબકીને ઉભી થઇ ત્યારે જાણ થઈ. હેતુ અચાનક આવેલા પ્રતીક અને જયદીપને જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના શ્વાસોશ્વાસ તેઝ ગતિએ ચાલવા લાગ્યા હતા.