સત્તાની ભૂખ - 3

(45)
  • 4.4k
  • 2
  • 1.3k

"અરે હું સમજાવું જ છું પરંતુ તમે શાંત થઈ જાઓ" સીમા કરગરતાં બોલી."હાં તો સમજાવ આ નામર્દને તું.! આ કંઈ વિદેશ નથી કે લોકો આવા નામર્દને એમનાં નેતા તરીકે ચૂંટશે.""હા...તો ભલે ને હું ગે હોઉં તો શું થયું...! ભ્રષ્ટાચારી કરતાં તો ગે હોવા પર મને ગર્વ છે, અને હું શું કરું મેં જાતે આ પસંદ નથી કર્યું. જેમ તમે એક પુરુષ છો એમાં તમારો કોઈ જ હાથ નથી એમ મારા ગે હોવામાં મારો પણ કોઈ જ વાંક નથી." સક્ષમ રડમસ અવાજે બોલ્યો."અરે ઓ...આ શું તે છોકરીની જેમ રડવાનું ચાલું કર્યું છે હે...આ દેશમાં એક મહિલાને શાસન સોંપતા પ્રજા સો વખત