વિહવળ ભાગ-5

  • 3.5k
  • 1.2k

ઘણો સમય પસાર થઈ ગયો આમ ને આમ હવે રાહુલ અને નિયતી એકબીજાંને સારી રીતે સમજી ગયા હતાં.ત્યાં વિદેશમાં રાહુલ પણ તેના કામ માં ખૂબ પ્રગતિ કરી રહ્યો હતો અને અહીં નિયતી પણ કોલેજના છેલ્લા વર્ષ ની પરિક્ષા આપવાની તૈયારીમાં હતી. અગાઉ બધા ના નક્કી કર્યા મુજબ નિયતી ના અભ્યાસ પૂર્ણ થયા બાદ જ તેના લગ્ન કરવા માં આવશે .તે મુજબ સરલાબેન તો અત્યાર થી જ નિયતી ના લગ્ન ની તૈયારીઓ કરવા લાગ્યા હતા.લગ્ન ની ખરીદી નું આયોજન,જમણવાર નું આયોજન,નિયતી ના દાગીના નું આયોજન સગાવહાલા ને રોકવા માટેનું આયોજન લગભગ લગ્ન ને લઈને બધી જ યોજના સરલાબેન અને મનસુખ ભાઈ મનોમન