અધૂરપ. - 2

(32)
  • 4.9k
  • 1
  • 3k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨ભાર્ગવી તેની જેઠાણીને ભેટી પડી અને જાણે બંને એકબીજાની સાથે જ છે એમ મૂક સંમતિ આપી રહી. બંનેએ જાણે એકબીજાના તરફ એક અતૂટ ઉર્જા અનુભવી. જાણે બંને એક જ મા ની દીકરીઓ હોય એમ એવો જ એકસરખો અનુભવ કરી રહી હતી. હા,પણ જે ભાર્ગવી સાથે થયું એનો વસવસો તો બંનેના મનમાં હતો જ અને એમાંથી ઉદભવેલું દર્દ જાણે