CANIS the dog - 36

  • 2.8k
  • 1.1k

મૅક્સન અકારણ સ્મિત કરવાનું ટાળે છે અને glass box પર હાથ મૂકીને કહે છે hear is યોર પાર્સલ મિસ્ટર એલેક્ઝાન્ડર. વેર ઈસ માય money?સ્મિથ મૅક્સન ની સામે હસી પડે છે અને બેગ આગળ વધારીને કહી છે યોર money!મૅક્સિન પણ થોડોક કતરાતો ગ્લાસ બોક્સ સ્મિથના હાથમાં આપે છે અને કહે છે I hope Mr Alexander you will get finds of your jeans from this Mercury. I am sure and best of luck.સ્મિથ મૅક્સન ને બેગ આપે અને ગ્લાસ બોક્સ હાથમાં લે ત્યાં સુધીમાં ગૌતમે સાતથી આઠ વાર તેનાા કૅમેરા ને click અપાવી દીધી. અને છેલ્લે તેણે સ્મિથનો હેલિકોપ્ટર સીટેડ ફોટો પણ