અધૂરી નવલકથા - પાર્ટ 29

  • 3.5k
  • 1
  • 1.3k

આરતીએ નવ્યા અને અજયને ગાર્ડન બહાર મોકલ્યા હતા. પણ તે બંને સંકેત ના હાથમાં આવી ગયા હતા. સંકેત સાથે રહેલા બે બોડીગાર્ડ એ અજય ને ધક્કો મારી પાછળ ધકેલી મુક્યો હતો. આરતી સંકેત ને જોઈ ને ખુશ થઈ હતી. આ પહેલા આરતીએ સંકેત ને વિરુ વિશે સત્ય કહ્યું હતું. તે જ નયન ને તેની બધી ઇન્ફોર્મેશન આપતો હતો. પહેલા સંકેતે આરતીની વાત માની ન હતી. પણ પાછળથી સંકેત ને આરતી પર વિશ્વાસ આવ્યો હતો. આથી વિરુનો અસલી સહેરો સામે લાવવા આરતી એ જાણીજોઈને વિરુને સાથે રાખ્યો હતો. વિરુ