સાપસીડી.... - 25

  • 4.1k
  • 1
  • 1.4k

સાપસીડી. ...25.. ગાંધીનગર જવાનું હતું .બીજો કોઈ કાર્યક્રમ ગાંધીનગરમાં પ્રતિકે ગોઠવ્યો નહોતો. એક જ કાર્યક્રમ હતો. Cm ઓફિસ માં જવાનું અને રોશની સાથે મુલાકાત ...ખાસ તો ફાઈલો બાબતે ચર્ચા અગત્યની હતી .જે સાહેબ પાસે પોઝિટિવ થઈને જાય એ જરૂરી હતું. બીજું પપ્પાએ પણ રોશનીને મળી લેજે ,સમય કાઢીને એમ કહેલ. પ્રતીક ને કોર્પોરેશનમાં જવાબદારી મળી ત્યારે જ રોશનીની નિમણૂક cm ઓફિસમાં થઈ. રોશની એમબીએ ની સાથે સાથે gpsc ની પરીક્ષા પણ આપી હતી .અને એમાં સારી રીતે પાસ થતા તેની પહેલી પોસ્ટિંગ જ cm ના કાર્યાલયમાં ડે સેક્રેટરી તરીકે થઇ હતી. આમ પણ મુખ્યમંત્રીના ખાસ પંડ્યા સાહેબની પુત્રી