મમ્મી પપ્પા

(12)
  • 5.4k
  • 1.9k

અહીં આવજો, ફોર્મ ભરી આપો. શું સગા થાવ તમે પેશન્ટ નાં ? ભાઈ શું થયું છે બેન ને? માથામાં વાગ્યું છે. કેમ કરતાં ? ખબર નહી તેના સાસરે થી લાવ્યો છું. બ્લડપ્રેશર ? ખબર નહી? મળ્યું નથી. ઉલટી થયેલી ? ખબર નથીબેહાશી? હા અડધો કલાક પહેલા સાવ સારું હતું. પછી ખબર નહી અચાનક બેભાન થઈ. ઓકે . એમના પતિને બોલાવો. આવે છે હમણાં. હું મારતે ગાડીએ મારી બહેનને લઈને આવ્યો છું. જલ્દી કરો! એમને તાત્કાલિક આઇ. સી. યું માં દાખલ કરવા પડશે. હા જલ્દી કરો. અનિતાની આંખો બંધ કરી હતી બેભાન હતી.