રાક્ષશ - 3

(15)
  • 4.3k
  • 2
  • 2.2k

દ્રશ્ય ત્રણ -" જાનવી તું એમ જ સ્ટ્રેસ લે છે જાન એટલું બધું વિચારીશ નઈ શાંતિ થી રૂમમાં ચલ અને આરામ કર.....લાઈટ ઓન કરું તું બેડ પર બેસ હું તારી પાછળ પિલ્લો મૂકી આપુ."" ખબર નઈ કેમ મને માથું દુઃખાઈ છે હું થોડી વાર આરામ કરું."" હા હું મેડીસિન આપુ તું આરામ કર... હું પરદા ખસેડી લઉં જેથી તું બાલ્કની ની બહાર નો વ્યુ જોઈ શકે....લે દવા અને પાણી લઈ ને સુઈ જા."સમીર બાલ્કની ની બહાર ઉભો થયી ને જંગલ નો વ્યુ જોવા લાગ્યો અને જનવી ત્યાં બેડ પર સુઈ ગઈ" સમીર આપડે પાછા કેવી રીતે જઇ શું આગળ તો