પ્રતિક્ષ - 3

(17)
  • 3.7k
  • 1
  • 1.7k

પ્રતિક્ષા પ્રકરણ-૩ “Arjun….Will you Marry me…!?” -પ્રતિક્ષા બિલ પે કરવાના બ્રાઉન ફોલ્ડરમાં નાની ચોરસ ચબરખીમાં લખેલું વાંચીને અર્જુન ચોંકી ગયો અને પ્રશ્નભાવે સામે બેઠેલી પ્રતિક્ષા સામે જોઈ રહ્યો. તે મલકાઈ રહી હતી. “સરપ્રાઈઝ....!” ત્યાંજ અર્જુનની પાછળથી ગ્રૂપનાં અન્ય મિત્રો રેણુ વગેરે અચાનક બૂમ પાડીને બહાર આવ્યાં. ચોંકીને અર્જુને પાછાં ફરીને જોયું. રેણુએ એક સરસ મજાની કેક તેની આગળ ટેબલ ઉપર મૂકી. બધાં તાળીઓ પાડી રહ્યાં હતાં. “પ...પણ અચાનક...!?” હજીપણ હતપ્રભ થયેલો અર્જુન પ્રતિક્ષા સામે જોઈને માંડ બોલ્યો. “હાં....અચાનક...! મને ભરોસો નથી...!” પ્રતિક્ષા સ્મિત કરીને ખભાં ઉછાળીને બોલી. “તને મારી ઉપર ભરોસો