પરાગિની 2.0 - 38

(40)
  • 3.5k
  • 1
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૮ એશા અને માનવ બંને એક કેફેમાં મળે છે. કાલે જે થયું હોય છે તેના લીધે એશા અને માનવ બંને નાખુશ હોય છે. પોતાના લગ્નની વાત કરવાને બદલે દાદા તેમના લગ્નની વાત લઈને બેસી ગયા હોય છે. એશા માનવને પૂછતી હોય છે કે હવે આપણે શું કરીશું? માનવ- હમણાં તો કંઈ થાય એવું નથી પરંતુ એક વસ્તુ કરી શકીએ એમ છે..! એશા- શું? માનવ- જો તું હા કહે તો...... આટલું કહી માનવ તેના પોકેટમાંથી રીંગનું લંબચોરસ બોક્સ કાઢે છે અને ખોલીને એશા સામે મૂકતા કહે છે, તું હા કહે તો સગાઈ કરી લઈએ..? એશા બહુ જ ખુશ