નમસ્કાર મિત્રો હુ છુ આપનો દોસ્ત શૈલેષ જીવાણી આજે એક નવી વાર્તા લય અને આપની સમક્ષ આવ્યો છુ મારી આજની વાર્તા નુ શીષૅક છે મારી વ્હાલી માં...વાર્તા ની શરૂઆત મજાદર ના કવી પદ્મશ્રી દુલાભાયા કાગ ઉર્ફે કાગ બાપુ ના દુહા થી કરવી છે મોઢે બોલુ માં ત્યાતો મને સાચેજ નાનપણ સાંભરે પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગ કે.. કવી કાગ બાપુ અને બીજા ઘણા બધા કવિ ઓ એ માં વિશે ખુબ લખ્યું છે માં મરે મડદું પડે અને છોરુ જો ઉર ચડે તો એને ધાવણ ધાવવા બે ઘડી દે ઠાકરા આ દુહો પણ લગભગ કાગ બાપુ નો જ છે આપણે માં ના