મહેનત

(13)
  • 10.3k
  • 1
  • 3.3k

ઉનાળુ વેકેશન પડ્યું એટલે જયાશું મામાના ઘરે જવા ઝીદ કરવા લાગ્યો. મીના બહેન કચરો કાઢતા કાઢતા બોલ્યા.....!!! દીકરા હજી કાલે જ વેકેશન પડયું અને આજે મામાના ઘરે જવું છે? એક અઠવાડિયા પછી જઈશું.પણ કેમ? મમ્મી.....બેટા કાલે તારી લીલા માસી આવે છે એટલે આપણે બધાંજ સાથે જઈશું.જયાંશુ એ તો એના માસીના છોકરાઓ સાથે ખૂબ જ ધમાલ કરી. અઠવાડિયું કયાં પસાર થઈ ગયું ખબર જ ના પડી. મામાના ઘરે બધાં આવ્યા. મોજ મજા કરી. રાત્રી ભોજન પતાવી બધાં મસ્તી કરતા હતા ત્યાંજ નાના