ચાર ધામ....

  • 2.5k
  • 788

ચાર ધામ....વાર્તા... દિનેશ પરમાર 'નજર' ***************************************મ્રુગજળ ની માયા છોડી ને, જળ સુધી જવું છે ;અમને જે છેતરે છે - એ છળ સુધી જવું છે! સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી - જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે. -'કાયમ' હજારી ***************************************કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર નવ ઉપર ઉભેલી ગાડી નંબર ૦૯૦૩૧, અમદાવાદ જં. - યોગ નગરી ઋષિકેશ તેના નિયત સમય ૧૦: ૫૫ પ્રમાણે ઉપાડવાની થોડી વાર હતી.અમદાવાદથી હરિદ્વાર અને ત્યાંથી ચાર ધામ યાત્રાએ જઈ રહેલ સંઘના ડબ્બા નંબર એસ - સાતમાં ગોઠવાયેલા યાત્રીઓમાં