રહસ્યમય ત્રીશૂલ - પ્રકરણ - 1

(74)
  • 6.5k
  • 8
  • 1.9k

લેખક તરફથી, આપ સૌને મારા નમસ્કાર. મારી પ્રથમ નવલકથા "એક શ્રાપિત ખજાનો" ને આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો છે એના બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. મારા માટે એ એકદમ અપેક્ષા બહારનું હતું. પણ આપ સૌના સારા પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને હું ફરી એકવાર રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા લાવ્યો છું જેનું નામ છે...'રહસ્યમય ત્રીશૂલ...' આ નવલકથા મારી પ્રથમ નવલકથા 'એક શ્રાપિત ખજાનો' સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તો આ વાંચતા પહેલાં એક શ્રાપિત ખજાનો વાંચી લેવા વિનંતી. એડવેેેન્ચર હંમેશા થી મારો મન પસંદ વિ