લવ બાઇટ્સ - પ્રકરણ-44

(105)
  • 6.5k
  • 5
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-44 સ્તવન અને આશા બંન્ને ખરેખરાં "મૂડ" માં આવી ગયાં હતાં. આશાએ મોટો ઘૂંટ ભર્યો અને પછી મસ્તીમાં આવી ગઇ અને જોરથી હસી પડી. મીહીકા અને મયુરનું એનાં તરફ ધ્યાન ગયું મીહીકાએ કહ્યું એય ભાભી તમને ચઢી છે કે શું ? આશાએ મીહીકા તરફ જોઇને ઇશારો કર્યો અને એને કહ્યું જો તારાંગ્લાસમાં મયુરે વ્હીસ્કી નાંખી. મીહીકા જોઇ ગઇ એણે મયુરને કહ્યું શું તમે પણ ? અમને પીવરાવીને ગાંડા કરવા છે ? મયુરે કહ્યું આતો સાવ છાંટોજ નાંખ્યો છે. આજે કારનું સેલીબ્રેશન અને આવતીકાલે આપણાં ઘરે સંબંધનાં માનનો જમણવાર છે મજા કરીએને આવો લ્હાવો ક્યાં મળવાનો ? તારાં મોટાં ભાઇ