રાક્ષસ - 1

(24)
  • 5.8k
  • 2
  • 2.8k

દ્રશ્ય એક -"ગુડ મોર્નિંગ સમીર જલ્દી ઊઠી ને આજે તે મારા માટે સવાર નો નાસ્તો બનાવ્યો મને કૈક ગડબડ લાગે છે."" હા જાનવી હું તને પ્રેમ કરું છું તો તું મારા માટે બે ત્રણ દિવસ નો સમય નીકળી શકે માટે તને મનાવવા માટે મે નાસ્તાથી સરું વાત કરી છે."" હા હું સમજી ગયી પાર્ટી માં જવા માટે આટલી મેહનત કરી છે."" મારી જાન ગ્રાન્ડ પાર્ટી છે ફોરેસ્ટ ની વચ્ચે એક દમ રોમેન્ટિક મોહોલ હસે.""સમીર મને એ નથી સમજાતું કે કોઈ ગ્રાન્ડ પાર્ટી સહેરથી એટલી દૂર કેવી રીતે રાખી શકે?""જાનવી મારી જાન એ એમની પૂર્વજોની જમીન છે એની પર તેમને રેસોડ