સંસ્કૃતિની પરીક્ષા

  • 7.5k
  • 4
  • 2.2k

સંસ્કૃતિની પરીક્ષા ---------------------------------------------------------------------------------------------------------------- સંસ્કૃતિ એટલે શું ? માણસો અને પશુઓ વચ્ચે જ્યારે નહી જેવો ઘેર હોય છે તે સ્થિતિને બર્બર અવસ્થા કહેવામાં આવે છે. સંસ્કૃતિ એથી ઊલટી અવસ્થા છે. પણ કોઈપણ એક માણસ કે સમાજ જંગલી છે કે સુસંસ્કૃત છે તે કેવી રીતે પારખી શકાય ? સુંદર મકાનો, સુંદર ચિત્રો ને સુંદર ગ્રંથો અને જે કાંઈ સૌંદર્યવાળી માનવકૃતિઓ છે, તે બધા સંસ્કૃતિના દ્યોતક છે, પરંતુ બીજાના ભલા માટે લોકોની સાથે મળી કાર્ય કરનાર સજ્જન એ બધા કરતા યે સંસ્કૃતિને વધારે શોભાવે છે. આજે તો દુનિયામાં પરસ્પર સહકારનો ઠીક ઠીક અભાવ માલૂમ પડી રહેલ છે, અને એક પ્રજા સ્વાર્થને