જીવનનાં પાઠો - 7

  • 4.3k
  • 1.9k

કહેવાય છે કે વ્યક્તિનાં કર્મ જ એની પહેચાન બને છે નહીં તો એક નામની તો અહીં હજારો વ્યક્તિ છે...!! જીવનમાં ક્યારેક એવો સમય આવે કે જ્યાંથી આપણને કોઈ માર્ગ ન દેખાય મન કહીં દે કે બસ હવે બહુ થયું બધું છોડી દઉં પણ પોતાનું હૃદય ધીરેથી કહે કે ચાલ ઉઠ હજુ મંજિલ બાકી છે..!!?આમ આસાનીથી તું હિંમત કેમ હારી શકે..બસ સફળ થવા માટે આ અહેસાસ જ કાફી છે... બસ વ્યક્તિ પછી ત્યાંથી U turn લેવાને બદલે આગળ વધવાનો નિર્ણય કરે છે... દરેક ના જીવનમાં એક એવો વળાંક તો આવે જ કે જ્યાંથી તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે ને સાચું