વણકેહવાયેલી વાતો - ૧૩

  • 2.9k
  • 1.3k

આશિષ નકકી કરે છે કે તે પોતાના પરિવાર ને પોતાની હકીકત કહી દેશે. તે એક ગે છે તે કહી દેશે.હવે આગળ,આશિષ એક ગુજરાતી પટેલ પરિવારનો છોકરો છે. તે લોકો માટે આ વાત પચાવી કે તેમનો દિકરો સંપુર્ણ પુરુષ નથી. તે અઘરું બનવાનું જ છે!! એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આવનારી સમસ્યા સાથે લડતાં પહેલા થોડીક મસ્તી કરી લઈએ. અમે તે દિવસે તો બધાં ફનવર્લ્ડ ફરવા ગયાં. પેરી મયંક ની સાથે મુવી જોવા ગઈ. તો નાઝીયા અને પ્રયાગ બીજો કોઈ શો જોવા બીજા થિયેટરમાં ગયા. પણ આશિષ અને શિવ બંને સાથે શોપિંગ કરવા ગયાં, એકબીજા માટે વસ્તુ લીધી, સાથે ડિનર પણ