મિશન 'રખવાલા' - 4

  • 3.9k
  • 1
  • 1.4k

ગોળો જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ હિમાંશુ સિવાય તેના મિત્રો સૂઈ જાય છે. હિમાંશુ ને નથી સમજાતું કે એવું શા માટે થયું.હવે આગળ,... મિશન 'રખવાલા'- 4 ગોળો નજીક આવતો હતો.ધીમે ધીમે તેમા રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાવા માંડી હતી. થોડી વાર પછી એ ગોળો બરાબર હિમાંશુની સામે આવીને અટકી ગયો. ગોળોમાં રહેલી વસ્તુને જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું. "અરે વૃક્ષોના સરદાર , તમે ?" હિમાંશુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.