લગ્ન કર્યા બાદ સ્ત્રીના એક નવા જીવનની શરુઆત થાય છે. અને એમાં એક સ્ત્રી પોતાની જાતને કેવી રીતે Adjust કરે છે એ વિશે મેઁ અહીંયા જણાવવાની કોશિશ કરી છે.. Adjustment શબ્દ આવેને ત્યારે તો બસ એક સ્ત્રીનો જ વિચાર મારા મનમાં આવે છે કેમ કે , એના જેટલું Adjust કરવાની તાકાત શાયદ બીજા કોઈનામાં છે જ નહિ.. તમે એક પુરુષને પૂછી જુઓ કે તમારી જે Lifestyle છે, તમે જ્યાં બાળપણ વિતાવ્યું છે , જ્યાં તમારું Family છે શું આ બધું જ છોડીને તમે એક નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છો?? Obviously એ નાજ કહેશે. પોતાના જીવ કરતા પણ વ્હાલા માં બાપને ,