હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 7

(12)
  • 3.8k
  • 1
  • 1.7k

દ્રશ્ય સાત -ગુફા જેનો અંત નજર ની સામે દેખાતો હતો એવી ગુફાની દિવાલ ને તે જાણે ના હોય એમ પાર કરી ને ત્યાં ગાયબ થયી ગયી. ગોપી ને એમ અચાનક ગાયબ થયેલી જોઈ ને બધા અચંબિત થઈ ગયા. ફરી આંખો ની સામે ચમત્કાર થયો અને હવે લાગવા લાગ્યું કે જેટલી સરળ ગુફા દેખાય છે એટલી સરળ નથી. એ દિવાલ ની નજીક જવા માટે ધીમે ધીમે ડરતા આગળ વધવાનું સરું કર્યું અને તેને પોતાનો હાથ લગાવી ને જોવા લાગ્યા. ત્યાં એ પત્થર ની દીવાલ સિવાય બીજું કંઈ હતું નહિ આ જોઈ ને માહી બોલી " શું આપડે પણ પાગલ થવા લાગ્યા