પાસપોર્ટ થી એરપોર્ટ સુધી....

  • 5.2k
  • 1.5k

નમસ્કાર મિત્રો,મારા પ્રથમ અંકમાં મેં તમને બાલાજીના પ્રવાસના અનુભવો વિશે વાત કરી હતી આજે હું તમને મારા પહેલા પાસપોર્ટ વિષેનો અનુભવ તથા તે દરમિયાન થયેલી રોમાંચક ઘટનાઓનો સાક્ષી બનાવવાનો પ્રયત્ન કરીશ, તો પછી ચાલો મારી સાથે પાસપોર્ટ થી એરપોર્ટ સુધી.હું મારા શરૂઆતના દિવસોમાં એક ફ્રેન્ચાઇઝીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ ની જોબ કરતો હતો, તે જોબ મારા કેરિયરની બીજી જોબ હતી, મારા માટે એક તદ્દન અલગ પ્રકારની જોબ હતી, પણ થોડાક જ દિવસમાં મને તેમાં ફાવટ આવી ગઇ હતી, મારું કામ કનેક્શન લેવાનું હતું અને સામાન્ય રીતે જે monthly ટાર્ગેટ પૂરા કરવાના હોય તે રીતનું જ રહેતું ક્યારેક પૂરા થાય અને ક્યારેક પૂરા