પરાગિની 20 - 37

(39)
  • 3.4k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૭ પરાગ ડોક્ટરની કેબિનમાં જાય છે અને ડોક્ટરને કહે છે, ડોક્ટર શું હુ મારી મમ્મીને તેની રૂમમાં જઈને જોઈ શકુ છુ? બસ ફક્ત પાંચ જ મિનિટ.... ડોક્ટર પહેલા ના કહેવા જતા હતા પરંતુ પછી તેઓ હા કહેતા કહે છે, પાંચ જ મિનિટ... બાકી એમને જ્યારે હોશ આવશે ત્યારે તમે ફરી મળી લેજો..! ડોક્ટર નર્સને બોલાવે છે અને પરાગને લીનાબેનનાં રૂમમાં લઈ જવાનુ કહે છે. પરાગ રૂમમાં જઈ તેની મમ્મીને જોયા કરે છે. તેની સામે તેના બાળપણની યાદો એક ચલચિત્રની જેમ ચાલવા લાગે છે જે તેણે તેની મમ્મી સાથે વિતાવ્યુ હોય છે. ઘરની બહાર ગાર્ડનમાં બંને રમતા, લીનાબેન