બદલો - 3

(19)
  • 4.4k
  • 1.9k

ડો કુલકર્ણી થોડો ભાન મા આવે છે એ બજાજ પાસે જાય છે ને કહે છે આ બધુ અમન કરે છે ડો કુલકર્ણી ની વાત સાંભળી ને બજાજ ગુસ્સામાં બોલે છે એ તો મરી ગયો છે એ ક્યા થી કરે ડો કુલકર્ણી હા એની આત્મા આ બધુ કરી રહી છે બન્ને થોડા સમય પહેલા બનેલી ધટના યાદ કરે છે ***** ***** ***** ***** ***** ***** ***** આ લગભગ એક વર્ષ પહેલાની વાત છે જ્યારે ડો રોહિત, કમીશનર, ડો કુલકર્ણી, મીસ્ટર બજાજ બધા થાયલેંડ ફરવા ગયા હતા બધા પોતાની મસ્તી મા મસ્ત ને થાયલેંડ