જજ્બાત નો જુગાર - 13

(25)
  • 3.4k
  • 1.4k

ખાવામાં કોઈક ઝહેર ભેળવી દેય તો તેનું solution હોય છે,પણ કાનમાં કોઈક ઝહેર ભેળવી દેયને તો તેનું solution નથી હોતું... આ મમતાબેન પણ પ્રકાશભાઈને કંઈક કાન ભંભેરણી કરી લાગે છે. આવો પક્ષપાત ભર્યા વિવાદ ઘરમાં ક્યારેય થયાં જ નથી. છોકરાઓનું ફક્ત માઁ ના કહેવું સ્વાભાવિક હતું. હજુ તો માત્ર ને માત્ર ચાર પાંચ મહિના થયા હતા ત્યાં બાળકોને આવી બાબતે ધમકાવવા અયોગ્ય કહેવાય. માઁ કોઈ શબ્દ નથી. માઁ તો હૂંફનો દરિયો હોય છે, અને જ્યાં હૂંફ મળ્યા વગર તો માત્ર શબ્દ જ છે. માઁ માટે તો આ ધરા કાગળ હોય ને સાગર શાહી, ને કલ્પતરુ નું