જીવનનાં પાઠો - 6

(14)
  • 4.4k
  • 1.9k

વિચારોનાં આ મંચ પર ફરી વખત એક કહાની સાથે પ્રસ્તુત થાવ છું..##આપણાં દરેક ના જીવનમાં હંમેશા બે ઘોડાઓ દોડતાં હોય છે એક સકારાત્મકતા અને બીજો નકારાત્મક.. પરંતુ સૌથી વધુ પરવરીશ જેને મળે છે એ વધારે વિકસિતથાય છે...## આજે કહાની એક મૂર્ખ વ્યક્તિ ની જેની મૂર્ખતા એને મૃત્યું નું કારણ બને છેં.. એક છોકરો ઘરની બહાર બેસી ને પોતાના ભાગ્ય ને દોષ આપી રહ્યો હોય છે ને કહે છે કે મારું તો ભાગ્ય જ ખરાબ છે ,પિતાજી જે ધન દોલત મૂકીને ગયા હતા એ બધું જ સમાપ્ત થઈ ગયું..એવામાં એક વિદ્વાન વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે છોકરાને રડતો જોઈ ને પૂછે છે