વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 19

  • 3.1k
  • 982

વન એન્ડ હાફ કેફે સ્ટોરી Anand|19|બીજો દિવસ, દીવમાં ધ સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન શરુ થવાને હવે ત્રીસ સેકન્ડ જેટલી જ વાર છે. જે પોતાના છોકરાવને રેતીમાં ન રમવા દેતા હોય એવા બધાને પોતે આજે રેતીમાં રમવાની ઉતાવળ છે. આજુબાજુના બધા જ એક સાથે ડંકો વાગવાની રાહ જોવે છે. એક સાથે વારાફરતી ચાર ડંકા વાગશે અને નાઇલ નદીનું રોકી રાખેલું પાણી ફરીથી વહેવા લાગશે. પાણી કેટલી કલાકમાં ભરાય એવું એ લોકો એ કહ્યું નથી. જો કહી દે તો રમવાની મજા નહી આવે એવું એમનું કહેવું છે. મારી ગણતરી પ્રમાણે બે કે ત્રણ કલાકમાં પાણી ભરાઇ જવું જોઇએ. પણ આ મારી ગણતરી નથી અનુમાન