ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૮ )

(14)
  • 2.9k
  • 1
  • 1.1k

ફ્લેશબેકભાગ ૨૭ માં આપડે જોયું કે ઝાલા બોસકોના સરનામે જતા એક ખંડેર મકાન મળે છે . અને આ જોઈ ઝાલા પોલીસ સ્ટેશન જતા રહે છે . બીજી તરફ ઋષિકેશમાં બાબુ કોઈ રિક્ષા પાછળ લખેલા લખાણ જોઈને એની પાછળ ભાગી જાય છે અને ક્યાં ગાયબ થઈ જાય છે પછી બાકીના માણસો સ્વાતિના સત્યનું તથ્યો જાણવા લક્ષ્મણજુલા તરફ જાય છે હવે આગળ...ભાગ ૨૮ શરૂ ... [તા:-૨૨ સમય ૩:૦૦ બપોરના] ઝાલા સાહેબ પેલા પત્ર લખનારના સરનામે કંઈ ન મળતા પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા . પોલીસ સ્ટેશને બધા ઝાલાને ઓળખતા તેથી પોલીસ સ્ટેશન આવતા જ સૌએ અભિવાદન કર્યું " જય હિન્દ સાહેબ ...