મિત્રો, ગયા સોપાન ...12માં આપણે જોયું કે હરિતા એકાએક બેભાન થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરના તત્કાળ અભિપ્રાય મુજબ લોહીમાં હિમોગ્લોબિનની અછત વરતાઈ. આ સાથે ડોક્ટરે બ્રેઈન ટ્યુમરની દહેશત વ્યક્ત કરી. ડોકટરનો પરિચય અને દોસ્તી હરેશભાઈ માટે કામ કરશે જ. હરિતા તો દશ દિવસ સુધી હોસ્પિટલમાં. હર્ષને હરિતાની સેવામાં મૂકી કલાક પછી આવવાનું કહી હરિતાનામમ્મી-પપ્પાને લઈને ઘેર ગયા. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં હરિતાને હર્ષ એકલા જ છે. હવે સમય છે ... ઈન્તજાર સોપાન 13. ?????????? નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 13. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં બિછને હરિતા છે તો સેવામાં તેનો મનનો મીત હર્ષ હાજર છે. તે તેની પાસે